ચોબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાઠિયાવાડી ડામવું.

  • 2

    વાવવું; રોપવું.

મૂળ

સર૰ ચાંપવું; हिं चोभा હિં.. ચોભા