ચોરણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરણો

પુંલિંગ

  • 1

    સાથળ આગળ ખૂલતો હોય એવો લેંઘો.

  • 2

    મોટી ચોરણી.