ચોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પારકાનું છૂપી રીતે લઈ જવું.

  • 2

    પૂરે-પૂરું કામ ન દેવું; કસર રાખવી (જેમ કે, હાથ, પગ કે મન યા કામ ચોરવું).

મૂળ

सं. चुर्