ચોરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરસ

પુંલિંગ

 • 1

  ચારે સરખી બાજુ ને સરખા ખૂણાની ચતુષ્કોણ આકૃતિ.

મૂળ

सं. चतुरस्त्र; प्रा. चउरस्स

વિશેષણ

ગણિતશાસ્ત્ર​
 • 1

  ગણિતશાસ્ત્ર​
  તેવા આકારનું; 'સ્કવૅર'.

ચોરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરસું

નપુંસક લિંગ

 • 1

  ચોખંડો કકડો.