ગુજરાતી માં ચોરાસીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોરાસી1ચોરાસી2

ચોરાસી1

વિશેષણ

 • 1

  એંશી વત્તા ચાર.

પુંલિંગ

 • 1

  ચોરાસીનો આંકડો કે સંખ્યા; '૮૪'.

ગુજરાતી માં ચોરાસીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોરાસી1ચોરાસી2

ચોરાસી2

વિશેષણ

 • 1

  ૮૪.

સ્ત્રીલિંગ

 • 1

  બ્રાહ્મણોની ચોરાશી-બધી નાતોનું જમણ.

 • 2

  લક્ષ ચોરાસી જન્મના ફેરા; વારંવાર જનમવાનું દુઃખ.

 • 3

  ચોરાસી ગામોનો ગોળ કે સમૂહ.