ચોળિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    ગળાના કાકડા.

  • 2

    એ ફૂલવાથી થતું દર્દ (ચોળિયા ફૂલવા.).