ચોળીરોટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળીરોટલો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી દૂધમાં ચોળેલો રોટલો.

મૂળ

'ચોળવું'+ રોટલો