ચોવટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોવટિયું

વિશેષણ

  • 1

    દોઢડાહ્યું.

ચોવટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોવટિયું

નપુંસક લિંગ

  • 1

    પંચનો ચુકાદો.