ચૌદ રત્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદ રત્ન

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    સમુદ્રમંથનમાંથી નીકળેલાં ચૌદ રત્ન (લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વંતરી; ચંદ્રમા, કામદુધા, ઐરાવત, રંભા, સાતમુખી ઘોડો, ઝેર, સારંગ ધનુષ, પાંચજન્ય શંખ ને અમૃત).