ચૌદ વિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદ વિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાચીન ચૌદ વિદ્યાઓ-ચાર વેદ, છ વેદાંગ, ધર્મ, પુરાણ, ન્યાય ને મીમાંસા.

ચૌદે વિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદે વિદ્યા

  • 1

    બધી વિદ્યા; સમગ્ર જ્ઞાન.