ગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છક1છક2

છેક1

અવ્યય

 • 1

  તદ્દન; સાવ.

મૂળ

दे. छेअ (ग)=અંત, પ્રાંત, પર્યંત

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો છેડો; અંત; હદ.

ગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છક1છક2

છક2

નપુંસક લિંગ

 • 1

  દિગ્મૂઢ; ચકિત.

ગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છક1છક2

છક

પુંલિંગ

 • 1

  છાક; તોર (છક કરવું; છક થવું.).

ગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છક1છક2

છક

નપુંસક લિંગ

 • 1

  (આંકમાં) છનો સમૂહ (એક છક છ; બે છક બાર).

મૂળ

सं. षट्क, प्रा. छक्क