છક્કડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કડ

સ્ત્રીલિંગ

  • 1

    તમાચ; થપ્પડ.

  • 2

    ભૂલથાપ.

પુંલિંગ

  • 1

    છક્કડિયો.

મૂળ

સર૰ म.