છક્કડ લગાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કડ લગાવવી

  • 1

    લપ્પડ લગાવવી.

  • 2

    નુકસાનમાં ઉતારવું.

  • 3

    છેતરવું; થાપ આપવી.

  • 4

    સ્પર્ધામાં ચડી જવું.