છેકંછાકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેકંછાકા

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ છેકવું તે; જ્યાં ત્યાં છેકા-લીટા કરવા તે; ચેરાચેર.

મૂળ

જુઓ છેકવું