છેકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેકણી

સ્ત્રીલિંગ

  • 1

    છેકવું તે.

  • 2

    લખેલું છેકી નાખવાનું ઓજાર.

મૂળ

'છેકવું' પરથી