છકાછક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છકાછક

સ્ત્રીલિંગ

  • 1

    છકંછકા; છાકમછોળ.

છેકાછેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેકાછેક

અવ્યય

  • 1

    છેક; તદ્દન.

મૂળ

જુઓ છેક

છેકાછેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેકાછેક

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ છેકવું તે; જ્યાં ત્યાં છેકા-લીટા કરવા તે; ચેરાચેર.

મૂળ

જુઓ છેકવું