છકાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

છકાય

સ્ત્રીલિંગ

  • 1

    છ જાતના જીવ (પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય).

મૂળ

प्रा. छक्काय