છગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છગલ

પુંલિંગ

  • 1

    છગ; બકરો.

નપુંસક લિંગ

  • 1

    ભૂરું વસ્ત્ર.

મૂળ

सं.