છજાવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છજાવટી

સ્ત્રીલિંગ

  • 1

    છજા ઉપરનું નાનું છાપરું; વાછંટિયું.

મૂળ

'છજું' ઉપરથી