ગુજરાતી

માં છુટાવુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: છુટાવું1છેટાવું2છેંટાવું3છંટાવ4છંટાવું5

છુટાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  છૂટવાની ક્રિયા થવી; 'છૂટવું'નું ભાવે.

મૂળ

'છૂટવું' ઉપરથી

ગુજરાતી

માં છુટાવુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: છુટાવું1છેટાવું2છેંટાવું3છંટાવ4છંટાવું5

છેટાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  છેંટાવું; રિસાઈને અળગા ચાલવું; છેડાવું.

ગુજરાતી

માં છુટાવુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: છુટાવું1છેટાવું2છેંટાવું3છંટાવ4છંટાવું5

છેંટાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રિસાઈ ને અળગા ચાલવું; છેડાવું.

મૂળ

જુઓ છેટાવું

ગુજરાતી

માં છુટાવુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: છુટાવું1છેટાવું2છેંટાવું3છંટાવ4છંટાવું5

છંટાવ4

પુંલિંગ

 • 1

  છંટકાવ; છાંટવું છંટાવું તે.

ગુજરાતી

માં છુટાવુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: છુટાવું1છેટાવું2છેંટાવું3છંટાવ4છંટાવું5

છંટાવું5

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'છાંટવું'નું કર્મણિ.

 • 2

  છાંટા ઊડવા; છાંટાથી ભીંજાવું.

 • 3

  ગાભણું થવું (ગાય ભેંસ ઈત્યાદિનું).