છૂટ મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટ મૂકવી

 • 1

  મોકળાશ રાખવી.

 • 2

  નાણાંની છૂટ આપવી-અમુક રકમ જતી કરવી.

 • 3

  રજા કે સ્વતંત્રતા યા મોકળાશ આપવી.

 • 4

  પતંગની છૂટ આપવી.