છઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છઠિયું

નપુંસક લિંગ

  • 1

    છઠ્ઠીને દિવસે બાળકને ઓઢાડવામાં આવતું લૂગડું.