છડાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડાણ

નપુંસક લિંગ

  • 1

    છડતાં નીકળેલો ભૂકો; કુશકી.

મૂળ

'છડવું' ઉપરથી