છડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડી

સ્ત્રીલિંગ

 • 1

  સીધી પાતળી સોટી.

 • 2

  રાજચિહ્ન તરીકે રાજા આગળ રખાતો દંડ.

 • 3

  ગુલછડીનું ફૂલ.

 • 4

  સળી ઉપર ફૂલ બાંધી કરેલો ગોટો; કલગી.

મૂળ

જુઓ છડ; સર૰ म.; सं. यष्टि?