છેડો મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડો મૂકવો

  • 1

    સદંતર સંબંધ છોડી દેવો.

  • 2

    અંત લાવવો; છોડી દેવું.

  • 3

    મોં ઢાંકીને રોનારે ચૂપ થવું.