છૂતઅછૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂતઅછૂત

સ્ત્રીલિંગ

  • 1

    અમુકને અડાય અમુકને ન અડાય એવી અસ્પૃશ્યતાની માન્યતા; સ્પૃશ્ય અસ્પૃશ્ય એવો ભેદભાવ.

મૂળ

प्रा. छुत्त (सं. छुप्त)=સ્પૃષ્ટ; दे. छुति=અશૌચ