છત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્ર

નપુંસક લિંગ

 • 1

  મોટી ભારે છત્રી.

 • 2

  રાજચિહ્ન તરીકે વપરાતી છત્રી.

 • 3

  લાક્ષણિક રક્ષણ કરનાર; પાલક.

 • 4

  વનસ્પતિવિજ્ઞાન​
  ફૂલ બેસવાની એક રીત, જેમાં બધાં ફૂલ એક સપાટીએ હોય છે; 'અંબેલ'.

મૂળ

सं.