છત્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્રક

વિશેષણ

  • 1

    છત્રીના આકારનું.

નપુંસક લિંગ

  • 1

    બિલાડીનો ટોપ; કાગછત્તર.