ગુજરાતી

માં છન્નની 2 મુખ્ય વ્યાખ્યા છે: છન્ન1છન્નુ2

છન્ન1

વિશેષણ

  • 1

    ઢંકાયેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં છન્નની 2 મુખ્ય વ્યાખ્યા છે: છન્ન1છન્નુ2

છન્નુ2

વિશેષણ

  • 1

    નેવુ વત્તા છ.

પુંલિંગ

  • 1

    છન્નુનો આંકડો કે સંખ્યા; '૯૬'.

મૂળ

सं. षण्णवति; प्रा. छण्ण (-न्न)उ