છપ્પનભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પનભોગ

પુંલિંગ

  • 1

    ઠાકોરજીને ધરાવવાની છપ્પન પ્રકારની રસોઈ.

  • 2

    લાક્ષણિક દુનિયાના બધા ભોગવિલાસ.