છપરબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપરબંધ

વિશેષણ

  • 1

    છાપરાવાળું.

મૂળ

સર૰ हिं. छपरबंध

છપરબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપરબંધ

પુંલિંગ

  • 1

    છાપરું બાંધનારો કે છાનારો.