છબતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબતરું

વિશેષણ

 • 1

  છીછરું.

 • 2

  ગંદું; ચૂંથાયેલું.

છબતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબતરું

નપુંસક લિંગ

 • 1

  છપતરું; ઘસાયેલું પતરું.

 • 2

  ચૂંથાયેલો કાગળનો કકડો; છબોતરું.