છબિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબિ

સ્ત્રીલિંગ

  • 1

    તસવીર.

  • 2

    કાંતિ; સૌંદર્ય (છબિ ઉતારવી; છબિ પાડવી; છબિ લેવી.).

મૂળ

જુઓ છવિ