છબીકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબીકાર

પુંલિંગ

  • 1

    છબી કે ફોટા પાડે તે; તસવીરકાર; 'ફોટોગ્રાફર'.