છમછમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છમછમ

અવ્યય

  • 1

    એવો અવાજ કરીને.

  • 2

    લાક્ષણિક મદમાં.

મૂળ

प्रा.छमच्छम=છમછમ કરવું; સર૰ हिं., म.

છુમછુમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુમછુમ

અવ્યય

  • 1

    છુમ એવો રવ (જેમ કે, વઘારનો).

મૂળ

રવાનુકારી