છેલછેલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેલછેલ્લું

વિશેષણ

  • 1

    છેલ્લામાં છેલ્લું; સૌથી છેલ્લું; છેલવેલ્લું.

મૂળ

'છેલ્લું'નો દ્વિર્ભાવ