ગુજરાતી

માં છલ્લાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છલ્લા1છલ્લાં2

છલ્લા1

સ્ત્રીલિંગ

  • 1

    કાનનો વેહ વધારવા ઘલાતી કડી.

ગુજરાતી

માં છલ્લાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છલ્લા1છલ્લાં2

છલ્લાં2

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    છલ્લા-વીંટીઓ.

મૂળ

જુઓ છલો

પુંલિંગ બહુવયન​

  • 1

    છલ્લો; એક જાતની ઘૂઘરીઓની વીંટી.

  • 2

    લગ્ન વખતે પહેરવાની વીંટી.

  • 3

    [?] પૂજાના સામાનની છાબડી.

મૂળ

જુઓ છલો