છલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલ્લો

પુંલિંગ

  • 1

    એક જાતની ઘૂઘરીઓની વીંટી.

  • 2

    લગ્ન વખતે પહેરવાની વીંટી.

  • 3

    [?] પૂજાના સામાનની છાબડી.

મૂળ

સર૰ हिं.; म. छल्ला.