છલોછલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છલોછલ

અવ્યય

  • 1

    છલકાય તેમ-છેક સુધી (ભરેલું).

મૂળ

दे. छुल्लुच्छुल= છલકાવું; ઊછળવું