છાકટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાકટ

વિશેષણ

  • 1

    છાકટું.

છાકટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાકટું

વિશેષણ

  • 1

    દારૂ પીને ભાન ભૂલેલું.

મૂળ

જુઓ છાક; म. छाकटा