છાકમછોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાકમછોળ

ક્રિયાવિશેષણ

  • 1

    છોળો ઉપર છોળો વાગે એમ.

સ્ત્રીલિંગ

  • 1

    પુષ્કળતા.

મૂળ

છોળ ઉપરથી