છાંછિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંછિયું

નપુંસક લિંગ

  • 1

    રોષ કે તિરસ્કારયુક્ત છણકો કે ઘુરકિયું.

મૂળ

રવાનુકારી