છાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  છાજથી ઢાંકવું; છાવું.

 • 2

  છવાઈ રહેવું.

 • 3

  લાયક હોવું.

 • 4

  સારું દેખાવું; શોભવું.

 • 5

  ઘણો વખત નભવું, ટકવું (ઉદા૰ રાંક હાથે રે, ચડયું છાજયું નહિ).