છાંટો નાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટો નાખવો

  • 1

    થોડું આપવું-પીરસવું.

  • 2

    થોડું ઘી-અન્ન પવિત્ર કરવા-પીરસવું.

  • 3

    સ્પર્શદોષનું નિવારણ કરવા, નાહવાને બદલે (સોને અડકાડીને) થોડું પાણી છાંટવું.