છાંટો લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંટો લેવો

  • 1

    ચોપડ-ઘી લેવું.

  • 2

    -ના પાણીના છાંટાનો સ્પર્શદોષ ન હોવો (ઉદા૰ બ્રાહ્મણનો છાંટો લેવામાં વાણિયાને કંઈ વાંધો છે?) રોટીવહેવાર હોવો.