છાંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાંડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તજવું.

  • 2

    ફારગતી આપવી.

  • 3

    ભાણામાં પડી રહેવા દેવું.

મૂળ

प्रा. छड्ड, छंड