છાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાણ

નપુંસક લિંગ

  • 1

    ગાયભેંસનો મળ; ગોબર.

મૂળ

दे.

છાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાણું

નપુંસક લિંગ

  • 1

    બાળવા માટે છાણને થાપીને સૂકવેલું ચકરડું.

મૂળ

दे. छाणी