છાતી ઉપર હાથ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી ઉપર હાથ મૂકવો

  • 1

    હિંમત રાખવી.

  • 2

    હિંમત આપવી.

  • 3

    છાતીમાં રહેલા ઈશ્વરની સામે (સાચું કહેવું).