છાતી પથ્થરની હોવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાતી પથ્થરની હોવી

  • 1

    દિલ કે કાળજું કઠણ હોવું; શોકદુઃખમાં ન ગભરાવું.