છાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાનું

વિશેષણ

  • 1

    ગુપ્ત.

  • 2

    મૂંગુ (છાનું રહેવું; છાનું રાખવું.).

મૂળ

सं. छन्न